________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે
નવમે કળશ રૂપાતણા રે, દશમે પદ્મસર જાણ વાલા; અગ્યારમે રયણાયરુ રે, ખારમે દેવિમાન વાલા. ગજ રત્નના તેરમે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા; ઉતરતા આકાશથી રે, પેસતાં વદન પ્રમાણુ વાલા. માતા સુપન લહી જાગિયા રે, અવધિ જીએ સુરરાજ વાલા; શક્રસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા, ૭ એણે સમે તે ઇંદ્ર આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનુ રાજ વાલા, ૮ ચૌદ સુપનના અ કહી રે, ઈંદ્ર ગયા નિજ ઠામ વાલા; ચૌસા ઈંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા. ૯ ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રીફળ મૂળ ડામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગત જીવ વિશ્રામ વાલા, ૧૦ કાવ્ય પૂર્વ પ્રમાણે.
ય
मंत्रः- ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय फलानि यजामहे स्वाहा ॥
બીજી ફળપૂજાના અ દુહાના અ
પ્રથમ પૂજામાં કહેલ ગુણના ગૃહરૂપ દેવ પ્રાણુત દેવલાકમાં આયુ પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને ચૈત્ર માસની કૃષ્ણ ચતુથી - ( ચૈત્ર વિદ્ ૪-ગુજરાતી ફાગણ વદ ૪ )ની રાત્રિએ વામા માતાના ઉદરમાં આવીને અવતર્યા ઉત્પન્ન થયા. તે વખતે મધ્ય
For Private and Personal Use Only