SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યવન કલ્યાણકેફલ પૂજા (૩૩) મંત્ર સેવક પાસે સંભળાવવાથી તે ધરણેન્દ્ર થયા તેને લગતી છે.) મંત્રનો અર્થ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનારા, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા જિતેંદ્રની અમે પુષ્પવડે પૂજા કરીએ છીએ. च्यवन कल्याणके द्वितीय फळपूजा દેહા કૃષ્ણ ચતુથી ચિત્રની, પૂણય સુર તેહ વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧ સુપન ચતુર્દશ મોટકા, દેખે માતા તામ; સ્પણ સમે નિજ મંદિર, સુખશય્યા વિશરામ. ૨ ઢાળ બીજી ( મિથ્યાત્વ વામીને કે ક્યા સમકિત પામી રે–એ દેશી ) રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા કેતકી જાઈને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા. ૧ હંસયુગલ જળ ઝીલતા રે, બેઠા આંબાડાળ વાલા; મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૩ દીઠે પ્રથમ ગજ ઉજળા રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, એથે શ્રીદેવી મહંત વાલા. ૩ માળ યુગલ ફૂલ પાંચમે રે, છેકે રહિણીકત વાલા; ઊગતા સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહેકંત વાલા. ૪ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy