SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 ( ૩૧૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણુક પૂજા-સા ભવ તરે એ. ય. વારણ ને અસી, દાય વચમાં વસી, કાશી વારાણસી તયરીએ એ; અશ્વસેન ભૂપતિ, વામારાણી સતી, જૈનમિત તિ અનુસારીએ એ. ૬. ચાર ગતિ ચાપડા, ચ્યવનના ચૂકવી, શિત્ર ગયા તાસ ધર નમન જાવે; બાળરૂપે સુર તિહાં, જનની મુખ જેવતાં, શ્રી શુભવીર આનંદ પાવે. ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir | ાવ્યમ્ || ॥ જીવનતિવૃત્તમ્ ॥ भोगी यदालोकनतोऽपि योगी, बभूव पातालपदे नियेोगी । कल्याणकारी दुरितापहारी, दशावतारी वरद स पार्श्वः ॥१॥ मंत्रः- ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्म-जरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय पुष्पाणि यजामहे स्वाहा ॥ પ્રથમ ચ્યવનકલ્યાણક પૂજાના અ દુહાના અ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ કે જેમના કલ્પવૃક્ષ સમાન વાંચ્છિતના પૂરનારો અવઢાત ( જીવનવૃત્તાંત ) છે એવા અને પુરુષને વિષે આદ્રેયનામકર્મવાળા કે જે છએ દર્શનમાં પ્રખ્યાત છે ( છએ દર્શીનવાળા જૈનના દેવાને પાર્શ્વનાથના નામથી જ આળખે છે) તેમને આ પાંચમા આરામાં પ્રાણીઓ-ભયજીવા પ્રભાતમાં ઊઠીને સભારે છે-જેમનું નામ સ્મરણ કરે છે. વળી જે મનુષ્યેાના વાંચ્છિતને પૂરે છે અને દુઃખને હરે છે ( દૂર કરે છે) તેમને હું હજારો વાર નમું છુ...પ્રણામ કરું છુ. ૧-૨. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy