________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યવન કલ્યાણકે પુષ્પ-પૂજા
કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત; નંદીશ્વર જઈ દેવતા, પૂજે શાશ્ર્વત ચત્ય, કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ, દુન વિષધર ડેાલશે, સજ્જન મનશુ પ્રેમ. કુસુમ ફળ અક્ષતતણી, જળ ચંદન મનોહાર ધૂપ દીપ નૈવેદ્યશુ, પૂજા અષ્ટ પ્રકાર.
( ૩૧૭ )
For Private and Personal Use Only
ર
ઢાળ પહેલી
( પ્રથમ પૂરવ દિશે—એ દેશી )
પ્રથમ એક પીઠિકા, ઝગમગ દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત રકેબીઓ, વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧, કનકમાહુ ભવે, અંધ જિન નામના, કરીય દશમે દેવલાકવાસી સકળ સુરથી ઘણી, તેજ કાંતિ ભણી, વીશ સાગર સુખ તે વિલાસી, ૨. ક્ષેત્ર દશ જિનવરા, કલ્યાણક પાંચશે, ઉત્સવ કરત સુર સાથથ્થું એ; થઈય અગ્રેસરી, સાસય જિનતણી, રચત પૂજા નિજ હાથંશુ એ. ૩, યોગશાશ્ત્ર મતા, માસ ટ્ થાકતા, દેવને દુઃખ અહુ જાતિનું એ; તેહ નવિ નિપજે, દેવ જિનજીવને, એવતાં ઠાણ ઉપપાતનું એ, ૪, મુગતિપુર મારગે, શીતળ છાંયડી, તીથની ભૂમિ ગંગાજળે એ; ચૈત્ય અભિષેકતા, સુકૃત તરુ સીંચતા, ભક્તે મહુલા વિ