________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા. (૨૧)
કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–સિદ્ધપદની પ્રાપ્તિ માટે અમે પ્રભુની નિવેદ્ય પૂજા કરીએ છીએ.
अष्टम फलपूजा
દુહા અષ્ટ કર્મદળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧ ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માગે શિવફળત્યાગ.૪ ૨
ઢાળ (રાગ ધનાશ્રી. ગીરુઆરે ગુણ તુમતા-એ દેશી.) પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણે રે; મિચ્છઅભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણો રે, ર૦૧ આગમ વયણે જાણીએ, કર્મતણી ગતિ ખેટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાય સ્થિતિ મોટી રે. પ્ર૨ ધવબંધી ઉદચી તથા, એ પાંચે ધુવ સત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયત્તા રે. પ્ર૦૩ સંપરાય બંધ કહી, સત્તા ઉદયે થાકી રે, ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર૦૪
* શિવફળને ત્યાગ એટલે દાન માંગ.
For Private and Personal Use Only