SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) એસઠ પ્રકારી પૂજ-સાથે કર્મવિનાશી સિદ્ધસ્વરૂપી, ઈગલીસ ગુણ ઉપચારા; જિ વરણાદિક વીશ દૂર પલાયા, આગઈ પંચ નિવારા. જિ૩. તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચાર. જિ૦ ૪. અરૂપી પણ રૂપારેપણસેં, ઠવણ અનુગદારા; જિ. વિષમ કાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકે આધાર, જિ. ૨. મેવા મીઠાઈ થાળ ભરીને, ખસ ભજન સારા; જિ. મંગળ તૂર બજાવત આવે, નરનારી કર થારા. જિ. ૬. નૈવેધ ઠવી જિન આગે માગે, હલિ નૃપ સૂર અવતારા; જિ. ટાળી અનાદિ આહારવિકાર, સાતમે ભવ અણહારા. જિ. ૭, સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગગઈ સગભયહારા; જિ. શ્રી શુભવીર વિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા. જિ૦ ૮. | wાડ્યું છે. अनशनं तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजनसंबितभोजनं । प्रतिदिन विधिना जिनमंदिरे, शुभमते बत ढौकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालय सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ * આમાં ૩૧ ગુણ ગણાવ્યા છે તે સિવાય બીજી રીતે પણ ૩૧ ગુણ ગણાય છે, તે આ પૂજાના અર્થમાં છેવટે લખ્યા છે. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy