________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા (૨૭) પૂજા કરવાથી તે પૂજા અક્ષયપદને-મેક્ષને આપે છે. ૫. (કિરયુગળની કથા શ્રી વિજયચંદ કેવળી ચરિત્ર ભાષાંતરમાં છે.)
' કાવ્યને અર્થ પૂર્વવત મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–વીર્યાતરાયને સર્વથા નાશ કરવા તેને દહન કરવા માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्य पूजा
દુહા
નિર્વદી આગળ ધરી, શુચિ નૈવેદ્યનો થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧ અણાહારી પદ મેં ક્ય, વિગ્રહગઈએ અણુત; દૂર કરે ઈમ કીજીએ, દિયે અણુહારી ભદંત. ૨
ઢાળ (રાગ-કારી–અખિયનમેં ગુલજારા એ દેશી.)
અખિયનમેં અવિકારા જિર્ણદા, તેરી અખિયનમેં અવિકારા–આંકણી, રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ. શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહરા, જિ. ૧. દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉ ગુણ ચૈત્ય ઉદારા; જિ. પંચ વિઘન ઘન પડળ પલાયા, દીપત કિરણ હજારા. જિ. ૨.
For Private and Personal Use Only