________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮ )
ચેસઠ પ્રકારી પૂજા-સાથે
षष्ठ अक्षत पूजा
દુહા
નીકળેાદય જિનમર્તિ, દૂરથકી દરબાર તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર, ૧
ઢાળ (વંદ વીર જિનેશ્વર રાયા–એ દેશી.) અક્ષતપૂજા ગધુમકેરી, નીચગેત્ર વિખેરી રે; તુજ આગમરૂપ સુંદર શેરી, વક્ર નહીં ભવફેરી રે. અક્ષત ૧. સાસાયણ લગે બંધ કહાવે, પાંચમે ઉદયે લાવે રે; ગુણઠાણું જબ છ આવે, ઉદયથી નીચ ખપાવે રે, અ. ૨. હરિકેશી ચંડાળે જાયા, સંયમધર મુનિરાયા રે, નીચત્ર ઉદયેથી પલાયા, ઊંચકુળે મૃત ગાયા રે. અo ૩, સમય અગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે રે; અધ્રુવબંધી ઉદય કહાવે, ધ્રુવ સત્તા તિરિભાવે રે. અત્ર ૪. સાતઈયા દય ભાગ લધેરી, જીવવિપાકી વડેરી રે; વીશ કડાકોડી સાગરકેરી, એ થિતિબંધ ઘણેરી રે. અ૦ ૫. એ થિતિબંધ કરંતા સ્વામી, તુમ સેવા નવિ પામી રે, શ્રીગુભવીર માન્યા વિસરામી, હવે કિમ રાખું ખામી રે ? અo ૬.
| શ્રાવ્ય માં क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥
For Private and Personal Use Only