SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા (૧૭) કહિયે કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા ન કરી બહુશ્રુતકેરી સેવ, અરુચિપણું અંતર લાવ્યો૨ ભણે ભણાવે મુનિવર જેહ, નિંદા તેહતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩ વિણદીઠી અણસાંભળી વાત, લેક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી. ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિનવી કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ. પ નીચ ઠાણ સેવંતા નાથ, બંધે નીચત્ર કરિય; શ્રીગુભવીરને ઝાલ્યો હાથ, સહેજે ભવસાયર તરિચ. ૬ I શ્વે अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौधविधायिना। प्रभुशरीरसुगंधमुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपन, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० नीचगोत्रबंधस्थानाच्छेदनाय धूपं यजामहे स्वाहा ॥ ચોથી ધૂપપૂજાનો અર્થ દુહાને અર્થ ગોત્રકમની અને ઉત્તરપ્રકૃતિ અઘાતી છે. તેમાં નીચગોત્ર શાથી બંધાય છે તેના કારણે જે પૂર્વે અનુભવ્યા છે તે હું કહું છું. ૧ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy