________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭ર)
ચાસઠ પ્રકારી પૂજા–સાર્થ સાથે ભેળવ્યું નહીં. ૨. ગોત્રકર્મની બે પ્રકૃતિમાં એક સમયે એક બંધાય છે તેથી એ અધવબંધી કહેવાય છે. સત્તામાં ને ઉદયમાં પણ એ અધુવ કહેવાય છે. જ્યારે તે કર્મ સત્તામાંથી ને ઉદયમાંથી સર્વથા જાય ત્યારે ખરા સુખી થવાય છે. ૩. ઉચ્ચગેત્રને જઘન્યબંધ આઠ મુહૂર્તને હોય છે ને ઉત્કૃષ્ટબંધ દશ કેડાછેડી સાગરોપમને હોય છે, અને તે એક હજાર વર્ષના અબાધાકાળ પછી ઉદયમાં આવે છે. હું તે પ્રમાણે ભેગવતે થકે આ સંસારમાં ફર્યો છું. ૪ હવે મેં આપની આજ્ઞા મસ્તકે ચડાવી અર્થાત્ સમકિત પામ્યું એટલે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતાકોડાકોડીની થઈ. એ રીતે હું મેટે દરિયે તે તર્યો. હે પ્રભુ! એ બધું આપની સેવાનું ફળ છે. (હવે છેલ્લી પ્રાર્થના તેટલા બંધને પણ ખપાવવાની છે.) ૫.
કાવ્યને અર્થે પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત , તેમાં એટલું ફેરવવું કે-ઉચ્ચગેત્રના સ્થિતિબંધને વિચ્છેદ કરનારા પ્રભુની અમે પુષ્પવડે પૂજા કિરીએ છીએ.
चतुर्थ धूपपूजा
દુહા
પયડી દેય અઘાતિની, ગોત્રકર્મની એહ; નીચગોત્ર કારણ કહું, જે અનુભવિયાં તેહ. ૧
(ગાયે ગૌતમગેત્ર મુદ, રસ વૈરાગ્ય ઘણે આયે–એ દેશી.) જિનવર અંગે પૂજા ધૂપ, ધૂપગતિ ઊંચે ભાવી; પામી પચેંદ્રિયનાં રૂપ, નીચગતિ મુજ કેમ આવી? ૧
For Private and Personal Use Only