________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૦ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ પ્રકારી પૂજા-સા तृतीय पुष्पपूजा
દુહા
જિનવર ફૂલે પૂજતાં, ઉચ્ચમાત્ર ખાય; ઉત્તમ કુળમાં અવતરી, ક રતિ તે થાય, ૧
હાળ
( સુણ ગોવાળણી ! એ દેશી. )
સુણ દયાનિધિ ! ઉત્તમ કુળ અવતરતાં પાર ન આવ્યા; સદ્ગુરુ મળ્યે, તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યેા. આંકણી॰ સમકિત સંયુત નૃત આચરતાં, જિનપૂજા ફૂલપગર ભરતાં; શ્રાવક મુનિ દશમું ગુણ ધરતાં, ઊંચ ગોત્રતણા બંધ જ કરતા. સુણ॰ ૧. તુમે સત્તા ઉદયે અનુભવયા, શૈલેશીકરણ કરી વિયા; તે રસ ચખવી મુજ હેવિયા, એક ખામી જે વિ ભેળવિયેા. સુણ ૨, એક સમયે એક જ બંધાયે, તિણે એ અવધી થાયે; સત્તોદય અપ્રુવ કહેવાયે, સુખિયા થઈ એ જન્મ એ જાવે. સુણ૦ ૩, લઘુમ ધે અડ મુહૂરત કરિયા, ઊંચગેાત્રે ગુરુડીઈ આરિયા; દશ કાડાકાડી સાગરિયા, દશો વરસે ભાગવી ફરીયા. સુણ૦ ૪. હવે મેં તુજ આણા શિર રિયા, થઈ અંતકાડાકોડી સાગરિયા; માટેા દરિયા પણ મેં રિયા, શુભવીર પ્રભુ સેવન ફળિયા, સુણ૦ ૫.
For Private and Personal Use Only