________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા ( ૧૫૭) દયાનને વખતે શ્રી શુભવીર પરમાત્મા ખપાવે છે અર્થાત્ શુભ. ધ્યાનના ચેગથી તેને ખપાવે છે. ૪-૬.
કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-નામકર્મના બંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्यपूजा
દુહા ચઉવન્ન તેઅ કમ્પણ, નિમિણ અથિર થિર દોય, અગુરુલઘુ ધ્રુવવૃદયિની, શેષ અધુવ તે જેય. ૧
ઢાળ (દેખે ગતિ દેવની રે—એ દેશી) નૈવેદ્યપૂજા ભાવીએ રે, પુગળ આહાર ગ્રહંત; ભાગ અસંખે આહારતા રે, નિર્ધારે ભાગ અનંત, જગતગુરુ આપો રે, આપજે પદ અણાહાર. જગત ૧. એહ રીતે દૂરે હુએ રે, નામ ઉદય જબ જાય; સુહુમતિગાય ઘૂર ગુણે રે, ઉદય કહે જિનરાય. જગત ૨. બીજે વિગળ ઈગ થાવ રે, ચોથે અણુઈજ દેયર પૃથ્વી દુહગ વૈક્રિય દુગે રે, દેવ નિરયગતિ જોય. જગત૩. તિરિગઈ ઉદ્યોત પાંચમે રે, છ આહારક દોય; ચરમસંહન તિમ સાતમે રે, રિષભદુગા ઉપશમે હેય.
For Private and Personal Use Only