SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઇ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૧૫) N ઢાળી (સાહિબા મોતીડા હમારે–એ દેશી) દીપક પૂજા જ્યોતિ જગાવું, ઉત્તરપયડી તિમિર હરાવું; સાહિબ તેં થિતિબંધ ખપાવ્ય, સેવકને હવે લાગ તે ફાવ્ય, સાહિબા સંસાર અટોરે, મોહના મુજ તારે. ૧. હમ વિગલતિગ બંધ અઢાર, મણુઅાગે પન્નર અવધાર; સંધયણાગિઈ જીગલ કરીશ, દશ ઉપર દુગ વુદ્દી ને વીશ. સાહિબા ૨. સુરભિ મધુર શીત શુભ ચઉ ફાસ, થિર છસુગઈ સુરદુગ દશ ખાસ; પીતા લે વળી રક્ત કષાયે, નીલ કઢક વળી કૃષ્ણ તીખાએ. સા. ૩. સાડાબાર પન્નર યુગ એકે, સાડાસત્તર વીશ ઠવીએ વિવેકે, વૈક્રિયનિય તિરિ ઉરલ દુગકા, તેય પણ અથિર છ તસ સાસ ચઉ. સા. ૪. થાવર કુખગઈ જાતિ પહિંદી, પાપફરસ દુર્ગધ એગિંદી; છત્તીશ પયડીને વીશશું જેડી, સઘળે સાગર કડાકોડી. સા. ૫. આહારક દુગ જિનનામ કરંતિ, સાગર એક કડાકડી અંત; જે જિનનામ નિકાચિત કીજે, તે શુભવીર હવે ભવ ત્રીજે. સા. ૬. wાડ્યું भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसम्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मगलकारणमातरं ॥१॥ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy