________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દિવસનામ કર્મ–નિવારણ પૂજા. (૧૪૯).
| વચમ્ | अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
સંક-* શ્રી ઉત્તમ જન્મશ્રી પ્રત્યેकाष्टप्रकृतिनिवारणाय धूपं यजामहे स्वाहा ॥
ચોથી ધૂપપૂજાને અર્થ
દુહાનો અર્થ નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ છે. તેનું દહન કરનાર શ્રી જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ. એ આઠ આકૃતિઓ જ્યાં સુધી આ સંસાર નાશ ન પામે ત્યાં સુધી મૂળમાંથી (સત્તામાંથી) જતી નથી. ૧.
વાળને અર્થ હે પરમાત્મા! આજે જ્યારે મેં તમારા દર્શન કર્યા ત્યારથી મારા મનમાંથી શંકા માત્ર દૂર ગઈ અને છારભૂત લકસંજ્ઞામાં તણાતું હતું તેને પણ મેં છાંડીતજી દીધી. આ આપના મીઠા એવા આગમરૂપ અમૃતને પ્રભાવ છે. ૧. - હવે નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ કહે છે. ૧ આ શરીર ભારે કે હલકું ન થાય, પણ મધ્યમ વજનવાળું રહે તે અગુરૂલઘુનામકર્મના ઉદયથી સમજવું. ૨ પર્યાપ્તપણું પામીને શ્વાસશ્વાસ સુખપૂર્વક લે તે શ્વાસોશ્વાસનામકર્મ જાણવું. ૩ શરીરને કઈ ભાગ લાંબે થાય, મેઢામાં પડજીભી થાય ઈત્યાદિક ઉપઘાત
For Private and Personal Use Only