________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૪૮)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ પ્રકારી પૂજા—સાથે
चतुर्थ धूपपूजा
દુહા
*
ઘૂપે જિનવર પૂજીએ, પ્રત્યેક દાહનહાર; પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર. ૧
હાળ
(વીરજિષ્ણુદેં જગત ઉપગારી–એ દેશી.)
આજ ગઈ મનકેરી શકા, જખ તુમ દર્શન દીઠ જી; દૂર ગઈ લાકસન્ના છારી, આગમ અમિય તે મીઠ જી. આજ૰૧. ગુલઘુ અંગે એક ન હેાવે, અનુરૂલઘુ તે જાણુ જી; સાસ ઉસાસ લહે પજ્જત્તો, સાસાસાસ પ્રમાણ છે, આજ ૨. લંબગાત્ર મુખમાં પડજીભી, પયડી ઉદય ઉપચાત જી; અળિયા પણ નિવ મુખ પર આવે, નામ ઉદય પરાધાત જી, આજ૦ ૩, તાપ કરે . વિવિષમ જે જીવા, આતપનામ કહાય છે; અંગ ઉપાંગ સુતાર પુતળિયાં–નિર્માણ ઘાટ ઘડાય છે, આજ ૪, વૈક્રિય સુર ખત્તુઓ શશિöિએ, તાપ વિના પરકાશ જી, ઉદ્યોત નામકમ મેં જાણ્યું,આગમ નયન ઉર્જાસ જી. આજ પ, કેવળ ઉપજે ત્રિભુવન પૂજે, વર અતિશય ગભીર જી; જિનનામઉદયે સમવસરણમાં, ખેડા શ્રી શુભવીર જી. આજ ૬,
* આઠ પ્રત્યેક પ્રકૃતિને.
For Private and Personal Use Only