SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વછ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૧૪૩) દેય નામો લાલ. લા. ૫. અપજસ નામથી નિંદતા રે, ખેદ વિના લેક અને લાલ, શ્રી શુભવીરને નવિ હવે રે, એ દશામાંહેની એ લાલ. લા. ૬. जिनपतेर्वरगंधसुपूजनं, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशन-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० स्थावरदशकनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥ બીજી ચંદન પૂજાનો અર્થ દુહા અર્થ જિનેશ્વરના મંદિરમાં જઈ દશ ત્રિક જાળવીને અરિહંત પરમાત્માની પૂજા કરશું અને દશ પ્રકારના યતિધર્મને આરાધીને થાવરદશકને અંત કરશું. ૧. ઢાળીને અર્થ - સાતે પ્રકારની શુદ્ધિ* જાળવીને અમે આનંદથી પ્રભુને પૂજશું અને કેશર-ચંદન સાથે ઘસીને તેનાવડે પ્રભુના અંગે વિલેપન કરશું. મારો સાહિબે લાલ સુરંગી (અત્યંત સુશોભિત ) છે તેને વિશેષ લાલ સુરંગી બનાવશું. ૧. * ભૂમિશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને ધનશુદ્ધિ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy