________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૨). ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ
કાવ્યને અર્થે પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-નામકર્મની ચૌદ પિંડ પ્રકૃતિના વિચ્છેદ માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ.
द्वितीय चंदनपूजा
દુહા દશ તિગ જિનઘર સાચવી, પૂછશું અરિહંત; દશ યતિધર્મ આરાધીને, કસં થાવર દશ અંત. ૧
(વ્રજના વાલ્હાને વિનતિ રે—એ દેશી) સાતે શુદ્ધિ સમાચરી રે, પૂછશું અમે રંગે લાલ; કેસર ચંદનશું ઘસી રે, સ્વામી વિલેપન અંગે લાલ. લાલ સુરંગી સાહિબે રે. ૧. ભૂ જળ જલણ અનિલ તરુ રે, થાવર પંચ પ્રકારે લાલ; સૂમ નામકરમથકી રે, ભરિયા લેકમઝારે લાલ. લાલ૦ ૨. નિજ પર્યાપ્તિ પૂર્યા વિના રે, મરતા તે અપજત્તા લાલ; સાધારણ તજાતિમાં રે, જીવ શરીરે અનંતા લાલ. લા૦૩. અંગ ઉપાંગ જે થિર નહીં રે, નામ અસ્થિર તે દીઠા લાલ નાભિ હેઠે અશુભાકૃતિ રે, દુર્ભાગ લોક અનીઠે લાલ. લા, ૪. ન ગમે જે સ્વર લેકમાં રે, દુઃસ્વર ખેદનું ધામે લાલ; સાચું લોકને નવિ ગમે રે, વચન અના
For Private and Personal Use Only