________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ—આયુષ્ય કર્મનિવારણ પૂજા (૧૩૫)
शमरसैकसुधारसमाधुरैरनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ हाँ श्री परम ० परमे० जन्म० श्रीमते ० नरकायुनीगडविफलाय फलं यजामहे स्वाहा ॥
આઠમી ફળપૂજાને અથ દુહાના અથ
કર્મના અધનરૂપ ખેડીને ભાંગવા માટે જિનેશ્વરના ગુણનુ ધ્યાન તે કુડારરૂપ છે, તે ફળપૂજાથી પ્રાપ્ત થાય તેમ છે; કેમકે ફળથી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ૧
ઢાળના અથ
વીતરાગ પરમાત્માની ફળપૂજા કરવાથી દુ:ખેા દૂર થાય છે અને અહિંતની પૂજાના અચકરુચિ વિનાના જીવે પ્રાયે નરકે જાય છે. ૧. આત્માએ કર્મના અધ કરતી વખતે ચિત્તથી ચેતવુ જોઇએ; કારણ કે ઉય વખતે સંતાપ કરવાથી શું લાભ છે? સંતાપથી તા ઊલટા શાક વધે છે અને શેક છે તે નરકની છાપતુલ્ય છે. ૨. સાતે નરકના જીવાનુ ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે એક, ત્રણ, સાત, દસ, સત્તર, માવીશ ને તેત્રીશ સાગરોપમનુ સમજવું . એ જીવા દુ:ખે પીડાયા સતા ચીસ પાડયા કરે છે. ૩. ત્યાં દશ પ્રકારની દાહક એટલે ક્ષેત્રવેદના છે, વૈતરણી વિગેરેના દુઃખા ભાગવવાં પડે છે, પરમાધામીને વશ પડેલા તેઓ એક ઘડી-ક્ષણમાત્ર પણ સુખ પામતા નથી. ( એ ખીજા પ્રકારની વેદના છે. ) ૪. નારકીના જીવા જાતિસ્મરણુવડે પૂર્વભવના અનુભવેલા × પહેલી તરકે ૧, ખીએ ૭, ત્રીજીએ ૭, ચેાથીએ ૧૦, પાંચમીએ ૧૭, છઠ્ઠીએ ૨૨ અને સાતમીએ ૩૩ સાગરાપમનું આયુ ઉત્કૃષ્ટ હાય છે.
For Private and Personal Use Only