________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪).
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
હાળ (પરિગ્રહ મમતા પરિહરેશ—એ દેશી)
ઢાળ ફળપૂજા વીતરાગની, કરતાં દુઃખ પલાય: સેલુણે અરિહા પૂજ અચકા. જીવ તે નરકે જાય. સલુણે ફળ૦ ૧, બંધસમય ચિત્ત ચેતીએ, યે ઉદયે સંતાપ સહુ શોક વધે સંતાપથી, છેક નરકની છાપ, સત્ર બંધ ૨. ઈગ તીગ સંગ દશ સત્ત, બાવીસ ને તેત્રીસ; સ, સાગર સાતે નરકમાં, નારકી પાડે ચીસ, સ૩. દશવિધ દાહક વેદના, પિતરણીના દુઃખ; સ. પરમાધામી. વશ પડચ, ઘડી ન પામે સુખ. સ. ૪, જાતિસ્મરણે જાણતા, અનુભવી આ અવદાસ; સ તે પણ રાવણ ઝૂઝત, લક્ષણ શું કરી ધાત. સ. ૫. પરમાધામી દેખીને, નાખે અગ્નિ મઝાર; સ ચેથી નરકે બુઝવ્યા, સીતેદ્ર તેણીવાર સ. ૬. રાય વસુ નરકે પડ્યા, સુભૂમ સરિખા વીર; સ સાંભળી હઈડાં કમકમે, ધ્રુજ વછૂટે શરીર. સ. ૭ આદિ તુરિય બંધ ઉદયથી, સત્તા સાતમે ટાળ; સર કર્મસૂદન તપ ફળ દિયે, શ્રીગુભવીર દયાળ. સ. બંધ૦ ૮.
#ાડ્યું છે. शिवतरोर्फलदानवरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज, निहतमोहमहीधरमंडलं ॥ १ ॥
For Private and Personal Use Only