________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય કર્મ-નિવારણ પૂા. (૨૩)
હાળ. (રાગ–ાગ આશાવરી. ઊઠ ભમરા કંકણ પર બેઠાએ દેશી.) :
જિનગુણ ધૂપઘટા વાસંતી, કુળવંતી પરદાસંગી. મત જારે પિયા તુજ વારંગી, બાળ ખેલમેં નવિ બતલાયે, અબ નયને લલકાસંગી. મન ૧. માતપિતા સયણ લજવાતે, લાજત દશ દેસદાસંગી; મતએ તુજ ખ્યાલ બૂરે દુનિયામેં, ક્યા મેં મુખ દેખાગી? મત ૨. રમણી ઘરમેં ચાર ફીરત હૈ, પિયુ હરરાજ પિકાસંગી; મત ઈતને દિન ઓઝલમેં રહેતી, સહેતી દનિયા ગારંગી. મત ૩. તિન લોક સાહિબકી આના, મેં તેરે શિર ધારુંગી; મત દીપકી તમેં મંદિર રહેના, પરઘર ચાર વિસારંગી. મત ૪. ચાર સજજાએ ફલ બીછાઉં, છતિયાસુંબી, લગાસંગી; મત, રંગમહેલમેં સહેલ કરંતા, ગેઇમેં પુત્ત રમાસંગી, મત ૫. ગંગાનીરસેં અંગ પખારું, નાથ સગાસે તાસંગી; મત નવલ વધૂસેં પુત્ત સગાઈ મંગળસૂર બજાસંગી. મત ૬. નાથસેં હોતી કંત પનોતી, સખિયાં ગીત ઉચ્ચાસંગી; મત થી શુભવીર ચતુર ચેરીમેં, શિર પર લૂણુ ઉતારુંગી. મત ૭.
अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना। प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥
For Private and Personal Use Only