________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઁચમ દિવસ-આયુષ્ય ક્રમ નિવારણ પૂજા ( ૧૧૩) જળપૂજા યુગતે કરી, ધરી પ્રભુ ચરણે શિશ; ચાર પયડીમાં સુરગતિ, દાયક ઠાણુ કહીશ, ૭
ઢાળ (શીતળજિન સહેજાનંદી એ દેશી.)
તીર્થાદક કળા ભરીએ, અભિષેક પ્રભુને કરીએ; પ્રાતિહાર જ રોાભા ધરીએ, લઘુ ગુરુ આશાતન હરીએ, સલુણા સંત! એ રીતે કીજે, દેવ આયુ લહે ભવ ખીજે. સલુણા૰૧. પરમાતમ પૂજા રચાવે, સમતારસ ધ્યાન ધરાવે; શેક સ ંતાપ અલ્પ કરાવે, સાધુ સાધવીને વહેરાવે, સ૦ ૨. ગુણી રાગ ધરે વ્રત પાળે, સમકિત ગુણને અનુઆળે; જયણા અનુકપા ઢાળે, કરે ગુરુવંદન ત્રણ કાળે, સ૦ ૩. પંચાગ્નિ તાપ સહેતા, બ્રહ્મચારી વનમાં વસતા; કષ્ટ કરી દેહુ દુમંતા, મળતપસી નામ ધરતા, સ૦ ૪, અધ કરતા સાતમે જાણા, ઉદયે ચેાથા ગુડાણા; આધે સુર આયુ પ્રમાણેા, સત્તા ઉપશમ ગુણહાણે. સ૦ ૫. લાક લોકેાત્તર ગુણધારી, અંતે પિરણામ સમારી, દેવલાકમાંહું અવતારી, શુભવીર વચન અલિહારી, સ૦ ૬.
|| હાવ્યમ્ ||
तीथेदिकै मिश्रित चंदनौघैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजेोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽह ॥ १॥
For Private and Personal Use Only