________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-----------*_મા
અથ પંચમ દિવસ અધ્યાપનીય આયુ
કર્મસૂદના પંચમ પૂજાષ્ટક
......
प्रथम जळपूजा
----
દુહા
પંચમક તણી કર્યું, પૂજા અષ્ટ પ્રકાર; મેહરાય દરબારમાં, વિત કારાગાર.
ચાર અધાતી આઉખાં, બધાય સુવિચાર; સત્તાએ પણ જોડીએ, અધ્રુવ પણ નિરધાર, ચાર ગતિમાં જીવડા, આયુકને ચેગ; અંધ ઉદયથી અનુભવે, સુખ-દુઃખકેરા ભાગ, ૩ ચરમારીરી વિષ્ણુ જીકે, જીવ ઇણે સંસાર; સમય સમય આંધે સહી, ક તે સાત પ્રકાર. ૪ અંતરમુહૂર્તે આઉખું, ભવમાં એક જ વાર; ખાંધી અખાધા અનુભવી, સંચરિયા ગતિ ચાર. ય એમ પુગળપરાવર્તના, કરી સંસારે અનંત; નિર્ભયદાયક નાથજી, મળિયા તું ભગવત. ૬
For Private and Personal Use Only