________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–માહનીય ક–નિવારણ પૂજા
(12)
વસંત અનંત ગુણ ગાય, ચતુરા૦ ૮, તે શુભવીર જિષ્ણુદે દાખ્યા, કસૂદન તપ એહ; લલના, તપફળ ફળપૂજા કરી ચાચા, સાચા સાંઈશું કરે નેહ. ચતુરા૦૯,
|| કાવ્યમ્ ॥
शिवतरोर्फलदानपरैर्न वै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज, निद्दतमाहमहीधरमंडलं
शमर सैकसुधारसमाधुरै - रनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रद, सकलसिद्ध मह परिपूजये
॥ શ્
॥ ૨ ॥
मंत्र - ॐ हो श्री परम० परमे० जन्म० श्रीमते० दर्शन-मोहनी निवारणाय फलं यजामहे स्वाहा ॥
અ
આઠમી ફળપજાને દુહાના અ
માહ રાજાના માટે સુભટ કેશરીસિંહ જેવા જેનુ નામ મિથ્યાત્વ છે તેના પ્રભુની ફળપૂજા કરીને હું ઘાત કરીશ તેને આત્માથી દૂર કરીશ. ૧.
ઢાળના અ
માહુરાજાએ પેાતાના મહેલમાં બેઠા બેઠા વસ‘તને આવતે દીઠા. તે વખતે વીર પરમાત્મા છદ્મસ્થપણે વનવાસમાં રહેતા હતા. તે ભગવત માહથી ન્યારા હતા અને તે ચતુર મનુષ્યોના ચિત્તરૂપ ચાતકને ચંદ્રમા સમાન વહાલા હતા. ૧.
વસંતઋતુ બેસવાથી આંખાની પીંજરા વર્ણની મંજરી ઉપર કાયલ ટહુકા કરી રહી છે, વનરાજી-વનસ્પતિએ ફુલેલી–
For Private and Personal Use Only