________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) ચોસઠ પ્રકારી પૂજા-સાથે
હાળી. (રાગ–વસંત-ધમાલ-હે મેરે લલનાએ દેશી)
મેહ મહીપતિ મહેલમાં બેઠે, દેખે આયે વસંત; લલના, વીરજિણંદ રહે વનવાસે, મેહસું ત્યારે ભગવંત, ચતુરાકે ચિત્ત ચંદ્રમા હે. ૧. મંજરી પીંજરી કોયલ ટહુકે, કુલી ફળી વનરાય; લલના. ધર્મરાજ જિનરાજજી ખેલે, હોરી ગોરી અજવી કાય. ચતુરા ૨. સંતોષ મંત્રી વડે મુખ આગે, સમકિત મંડળી ભૂપ; લલના. સામંત પંચ મહાવ્રત છાજે, ગાજે માર્દવ ગજરૂપ. ચતુરા ૩. ચરણ કરણ ગુણ પાયદળ ચાલે, સેનાની મૃતબેધ; લલના. શીલાંગરથ શિર સાંઈ સુહાવે, અધ્યવસાય જસ ચોધ. ચતુરા, ૪. માહરાય પણ એણે સમે આયે, માયા પ્રિયા સુત કામ; લલના, મંત્રી લેભ ભટ દુર્ધાર કાધા, હાસ્યાદિ ષ રથ નામ. ચતુરા ૫. મિથ્યાત મંડળિક રાય અટારે, બંધ ઉદય નિજ કાણુ લલના. સમકિત મિશ્ર મેહની લધુ ભાઈ ઉદયે સત્તમ સમ જાણ. ચતુરા ૬. સિત્તેર સાગર કડાકડી, મિથ્યાતને સ્થિતિ બંધ; લલના, સત્તા ત્રણની અડ ગુણઠાણે, માનહસ્તિીએ ચાલે ધંધ. ચતુરા, ૭. તસ રક્ષક મન જિન પલટાયે, મેહ તે ભાગ્યે જાય; લલના. ધ્યાન કેસરિયા કેવળ વરિયા,
For Private and Personal Use Only