________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મોહનીય કર્મ-નિવારણ પૂજા (૧૦૫ ) ગુણઠાણે, મિથ્યાત નપું બંધાય રે, મ. ૫. નવમ દુજા સુધી, પુરુષ પ્રિયા બંધી, હવે સત્તાથી છેદાય રે; મe નર નપુંસક નારી, નવમેથી હારી, ષ ત્રણ ચોથાને ભાય રે, મ૦ ૬. નરીથી નપું જેડી, સાગર કડાકોડી, દશ પંદર વીશ કહાય રે. મ. વેદે નડ્યો જડ્યો, સંસારી ઘડ્યો, નિર્વેદી ચડ્યો નહીં છાંય રે. મ૦ ૭. અબ તું સ્વામી મળે, નરભવજ ફળે, નૈવેદ્ય પૂજા ફળદાય રે; મ શ્રી શુભવીર હજૂરે, રહો આનંદપૂરે, ભવવેદન વિસરી જાય રે. મ૦ ૮,
| રામ ! अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरमोजनसंचितभोजन । प्रतिदिन विधिना जिनमदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालयं, सहजसिद्धमह परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म श्रीमते. वेदत्रिकसूदनाय नैवेद्य यजामहे स्वाहा ॥
સાતમી નૈવેદ્ય પૂજા અર્થ
દુહાનો અર્થ આહાર કરવાથી વેદના ઉદયમાં વૃદ્ધિ થાય અને તેથી અનેક પ્રકારની જાળ ઊભી થાય, તેથી નિવેદી પાસે નૈવેદ્યને થાળ ધરે કે જેથી તમને નિર્વેદીપણું પ્રાપ્ત થાય. ૧.
For Private and Personal Use Only