________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(to )
ચોસઠ પ્રકારી પૂજા સાથે
सप्तम नैवेद्य पूजा
દુહા આહારે વેદ ઉદય વધે, જેહથી બહુ જંજાળ; નિર્વેદી આગળ ઠા, ભરી નૈવેધન થાળ. ૧
ઢાળ (રાગ મા–પજિયાની ચાલ.) " મળીને વિછડશે નહીં કેય રે, મનમાન્યા મેહનને મળીને આંકણી, વેદે વાહ્યો છવ, વિષયી થયે રે, ભવમાંહી ઘણું ભટકાય રે, મન મેહની ઘર વો, મેહની ખેળતો રે, મળે મેહન ન ઓળખાય રે. મ. ૧, જે ગુણએણે ચઢયા, વેદ ઉદયે પડ્યા, અષાઢાભૂતિ મુનિરાય રે; મ એમ અનેક તે ચૂક્યા, તપબળ વને મૂક્યા, શકયા નહીં વેદ ઉપાય રે, મ. ૨. મહાનિશિથે કહ્યા, ભવ બહુલ લધા, વેદઉદયે રૂપી રાય રે; મવેદવિલુદ્ધ પ્રાણી, લહે સંપત હાણ, રાવણ નમે સીતાના પાય રે. મ૩, દેવ અયુતનિવાસી, પૂરવ પ્રિયા પાસી, મણુઅનારીશું લપટાય રે; મ પન્નવણુએ કહ્યા, વેદવિવશ રહ્યા, ઘર છડી વિદેશે જાય રે, મ૦ ૪, ગળે ફાંસે ધરે, કંપાપાત કરે, માતપિતાશું ન લજાય રે; મવેદ ત્રિડું ઉદયાણે, નવમે
For Private and Personal Use Only