________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
-
~
-
-
(૯૨) ચોસઠ પ્રકારી પૂજા–સાથે દેવ તેને પ્રતિબંધ પમાડીને સ્વસ્થાને જાય છે.) ૬-૭. (ગંધર્વ નાગદત્તની કથા પાછળ આપેલી છે.)
કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેઅનંતાનુબંધી કષાયનું દહન કરવા માટે અમે એ પ્રભુની ચંદનવડે પૂજા કરીએ છીએ.
तृतीय पुष्पपूजा
દુહા અપચ્ચખાણ ચોકડી, ટાળી અનાદિની ભૂલ પરમાતમ પદ પૂજીએ, કેતકી જાઈને ફૂલ. ૧.
ઢાળ (રાણીઓ રૂવે રંગમહેલમાં રે—એ દેશી) ફૂલપૂજા જિનરાજની રે, વિરતિને ઘરબાર રે; સનેહા. તે ગુણલોક અપચ્ચખાણી, જે કેધાદિક ચાર રે. સનેહા, ચાર ચતુર ચિત્ત ચોરટા રે, મેહ મહીપતિ ઘેર રે. સનેહા. ચાર. ૧. ચાળીશ સાગર કેડાકેડી, અંધથિતિ અનુસાર રે; સનેહા. ઉદય વિપાક અબાધા કાળે, વર્ષ તે ચાર હજાર રે. સચાર૦ ૨. અધ ઉદય ચોથે ગુણે રે, નવમે સત્તા ટાળ રે; સનેહા.
For Private and Personal Use Only