________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खलिअस्स य तेसि पुणो, विहिणा जं निंदणाइ पडिकमणं । तेण पडिक्कमणेणं, तेसि पि य कीरए सोही ॥५॥
વળી તે જ્ઞાનાદિક ગુણેની આશાતનાની નિંદાદિક વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહે વાય તે પ્રતિક્રમણવડે તે જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૫ ___ चरणाइयाइयाणं, जहकम वणतिगिच्छरू वेणं । पडिकमणासुद्धाणं, सोही तह काउस्सग्गेणं ॥६॥
ચારિત્રાદિકના અતિચારોની પ્રતિક્રમણવડે શુદ્ધિ ન થઈ હોય તેમની ગુમડાના ઔષધ
For Private And Personal Use Only