________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५
काणे, पाया मे संजमे जोगे ॥२४॥
નિ મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચખાણમાં આત્મા અને સંજમજોગમાં મને આત્મા અવલંબનરૂપ થાઓ. ૨૪ __एगो वच्चइ जीवो, एगो चेवुववज्जए। एगस्स चेव मरणं, एगो सिज्झइ नीरभो ॥२५॥
જીવ એકલે જાય છે, નકકી એકલે જ ઉપજે છે, મરણ પણ એક જ પામે છે. ને સકળ કમ મળ દૂર કરીને સિદ્ધ પણ એક જ થાય છે. ૨૫
एगो मे सासओ अप्पा, नाणदसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलरकणा ॥२६॥
For Private And Personal Use Only