________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ww.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kalassagarsuri Gyanmandir
दीणभावयं। उस्सुगत्तं भयं सोगं, रई अरइं च वोसिरे ॥२२॥
(આત્માને) બંધનના કારણભૂત એવા રાગ તથા શ્રેષને, હર્ષને, રાંકપણાને, અવળપણને, ભયને, શેકને, રતિને તથા અરતિને વોસિરાવું છું. ૨૨ ___ ममत्तं परिवजामि, निम्ममत्तं उवट्रिओ। बालंबणं च मे पाया, अवसेसं च वोसिरे ॥२३॥
મમતા રહિતપણામાં તત્પર થયે છતે મમતાને ત્યાગ કરૂં છું. વળી મને આત્મા અવલંબનભૂત છે; બીજા સર્વે પદાર્થોને સિ. રાવું છું. ૨૩
आया हु महं नाणे, पाया मे दंसणे चरित्ते य । पाया पञ्च
For Private And Personal Use Only