________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
જે મહાકવિતવ્યને ઉપકમ (આયુષ્યને નાશ) આ અવસરમાં હોય તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના થાઓ. ૧૫
सव्वदुरूपहीणाणं, सिद्धाणं अरहओ नमो। सबहे जिणपन्नत्तं,
સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધાને, અરિહંતને નમસ્કાર છે. જિનેશ્વરીએ કહેલું તત્વ હું સહું છું અને પાપકર્મને પચ્ચખું છું. ૧૬
नमुत्थु धुपावाणं, सिद्धाणं च महेसिणं । संथारं पडिवजामि, जहा केवलिदेसियं ॥१७॥ - જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધોને તથા મહાઋષિઓને નમસ્કાર હો. જેવો કેવ
For Private And Personal Use Only