________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત ઉત્કૃષ્ટ પુ વડે પામેલે, વળી કેટ લાક ભાગ્યવાળા પુરૂએ પણ નહિ પામેલ એવો કેવળી ભગવાને પ્રરૂપે કે ધર્મ તેને હું શરણરૂપે અંગીકાર કરું છું. ૪૨ ___ पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई । मुक सुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ।४३।
જે ધર્મ પામે છતે વા અણપામે છતે પણ જેણે માણસ અને દેવતાનાં સુખને મેળવ્યાં, તેમ છતાં પણ મોક્ષસુખ જે ધર્મ વડે મેળવ્યું તે ધર્મનું મારે શરણ હો. ૪૩ - નિતિગ્રસ્તુતમો, થયુहजम्मो खलीकय अहम्मो । पमुहपरिणामरम्मो, सरणं मे होउ નિgધો જ
For Private And Personal Use Only