________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે માટે સાધુપણામાં વિશેષ કરીને રહેલા એવા આચાર્યાદિક છે, તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુનું મને શરણ હો, ૪૦
पडिवनसाहूसरणो, सरणं काउं पुणोवि जिणधम्म। पहरिसरोमचपवं-चकंचुअंचिअतणू भणइ છે ? ..
સ્વીકાર્યું છે સાધુનું શરણ જેણે એ તે જીવ, વળી પણ જિનધર્મને શરણ કરવાને અતિહર્ષથી થએલા રોમાંચના વિસ્તારરૂપ બખ્તરે કરી ભાયમાન શરીરવાળો આ રીતે કહે છે. ૪૧
पवरसुकएहि पत्तं, पत्तेहिवि नवरि केहिवि न पत्तं । तं केवलिपन्नत्तं, धम्म सरणं पवनोहं ॥४॥
For Private And Personal Use Only