________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हालंदिश्र, परिहारविसुध्धिसाहू अ
॥ ૩૩ ॥
ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્યાં, અને વળી ખાર અંગ ધરનાર, અગિયાર અગ ધરનાર, જિનકલ્પો, યથાલદી, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા એવા સાધુઓનુ મને શરણુ હા. ૩૩
खीरासव महुआसव, संभिन्नसाअकुट्टबुद्धी । चारणवेउब्विपयागुसारियो साहु सरणं ॥ ३४ ॥
ક્ષીરાશ્રવ અને મધ્વાશ્રય લબ્ધિવાળા સશિન્ન શ્રેાતલબ્ધિવાળા અને કાષ્ટબુદ્ધિવાળા, ચારણ મુનિયા, વૈક્રિયલબ્ધિવાળા અને પદાનુસારી લબ્ધિવાળા સાધુઓનું મને શરણ હા. ૩૪
उज्झियवइरविरोहा, निच्चमदो
For Private And Personal Use Only