________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જીવલેાકના બંધુ અને કુગતિ સમુદ્રના પાર પામનાર, મહાભાગ્યવાળા એવા અને જ્ઞાનાક્રિકે કરી મેાક્ષસુખના સાધનાર સાધુઓનુ મને શરણુ હા. ૩૧
केवलिया परमेाही, विउलमई सुअहरा जिग्मय॑मि । आयरियउवज्ज्ञाया, ते सव्वे साहुणेो सહું॥૩૨॥
કેવળીએ, પરમાધિજ્ઞાનવાળા, વિપુલમતિ, મન:પર્યવજ્ઞાની, શ્રુતર તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયેા તે સવે સાધુઓનું મને શરણુ હા. ૩૨
चउदसदसनवपु०वी, दुवाल - सिक्कार संगियो जे श्र । जिणुकप्पा
For Private And Personal Use Only