________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरिहंतसरणमलसुद्धि-लद्धसुविसुद्धसिद्धबमाणो । पणयसिररइयकरकमल-सेहरो सहरिसं भणइ ॥ २३ ॥
અરિહંતના શરણથી કર્મરૂપ મેલની શુદ્ધિએ પામ્યું છે અતિ શુદ્ધ સિદ્ધમાં બહુ માન જેણે એવો, અને તેથી નમેલા મસ્તક ઉપર કર્યો છે. હસ્તરૂપ કમળને ડેડ જેણે અર્થાત મસ્તકે અંજલી કરી છે જેણે એ હળુકર્મા જીવ હર્ષ સહિત સિદ્ધનું શરણ
कम्मरकय सिद्धा, साहावित्रनाणदंसासमिद्धा । सव्वलद्धिसिद्धा, ते सिद्धा हुँतु मे सरणं ॥२४॥
For Private And Personal Use Only