SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર. ૬૬ આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યતારાધાના સાંભળીને સકલ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૭ - પંચપરમેષ્ટી સમરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવકમાં ઈદ્રપણું પામ્ય. ૬૮ તેની સ્ત્રી રનવતી પણ તેજ પ્રકારે આરાપીને જ પાંચમા કપને વિષે સામાનિક દેવપ પામી, ત્યાંથી ચવીને બને મોક્ષે જશે. - આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસશે તે મેક્ષસુખ પામશે. પર્યન્તારાધના’ સમાપ્ત For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy