________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
અન તા દાષે કરી રહિતપણું મારી સત્તામાં છે તે અનંતા ગુણ પ્રગટ થાઓ. સર્વે જીવની સત્તામાં પણ છે તે પણ પ્રગટ થા. એજ મહુારી અરજ છે, બીજું કાંઈજ માગતા નથી. વળી સર્વે સિદ્ધ ભગવાનને, આચાર્ય અને, ઉપા ધ્યાયજીને, સર્વે સાધુ મહારાજને, વળી દન, જ્ઞાન, ચારિત્ર, તપ એ નવપદજીને મારી અન ́તી ક।ડાણુ ક્રોડવાર ત્રિકાલ વંદના હેાશે. એમ નવપદ ધ્યાવે, પરમ આણંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ–નભવ પાવે; જ્ઞાનવિમલ ગુણુ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવી દુરિત સમાવે; વિશ્વ જયકર પાવે. છાત. સત્ય હૈ જીવ તું વિચાર તા ખરા જે આ વખત ક્રૂરી કયારે મળશે ? ચેત ! સમજ ! જો! જો ! જાગ ! જાગ ! તુ પ્રમાદ, આળસ, નિંદા કરી રહ્યો છે? ક્રાણુ તાડુરા હિતકારી છે, જે ધમ માં સાધ્ય કરશે ? ને કાણુ તુજને સુખ આપશે ? સવે વાથી યુ છે, તેથી તું પાતાના સ્વાર્થ સાધીને
For Private And Personal Use Only