________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ, વળી દ્વાદશાંગીવાણી, વળી મુનિ આવ્યું પાળવાવાળા અનંતાજીવ મુક્તિ પામ્યા. વળી પ્રભુ આણ પાળે છે, વળી આવતી કાળે આણા પાળશે તે સર્વને મારી અનતી કેડાણ કેહવાર ત્રિકાલવંદના હેજે. એ વંદનાનું ફળ એજ માગું છું કે મારા જીવને તમારા સરીખે કરે એજ વિનંતી છે. જે થકી મારા પરિણામ તમારા જેવા સુંદર મનહર થાય, જે થકી તમારા જેવું કેવળજ્ઞાન, કેવળદર્શન, ચારિત્રથિરતારૂપ કેવળ એકલું સુખ, તે સર્વે દુ:ખથી રહીત સાધુ, સુખ, અરૂપીગુણ વળી અગુરૂઅલઘુ અવગાહના, વળી સાદિ અનંતમે ભાગે સ્થિતિ ફરી સંસારમાં આવવું નહીં, અનંતુ વિર્ય, વળી જ નહીં, માન નહીં, માયા નહીં, લેભ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, મેહ નહીં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ ફરસ, ભૂખ, તરસ, ટાઢ, તડકે, દાખ કલેશ સંતાપ એહવા
For Private And Personal Use Only