SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatith .org Acharya Shri Kalassagarsuri Gyanmandin Acharya Shri Kailassagarsuri Gyanmandir માનજી કેવા છે ? તે પાંચશે ધનુષ્યની દેહ છે, સેવન સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનતિશ કરીને સર્વે પદાર્થ જાણી રહ્યા છે, અને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબંધ કરે છે, તેથી કોઈ જીવ તે ક્ષપકશ્રેણી ચડે છે, કેઈ તે સાધુપણું પામે છે, કઈ તે શ્રાવકપણું પામે છે, વળી કોઈ સમકિત પામે છે, કોઈ તે ભદ્રભાવને પામે છે. એ રીતે બહુ જીવને સંસારના કલેસથી ચુકાવે છે. વળી પૂજા સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે, તેથી પૂછ, સેવી, વાંદી પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપગમાતિશયે કરીને ભવી જીવને આ ભાવના ને ભાભવનાં કષ્ટદુખ આપદા ટાળે છે, એ ચરિ મહા અતિશય. વળી અશોકવૃક્ષ શેભે છે, કુલની વૃષ્ટિ ીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના કુલ જલથલના નીપજ્યાં વસે છે, વળી પ્રભુની For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy