________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપાનગરીમાં વાસુપૂજ્યજી મુકિત ગયા. વળી પાવાપુરી મહાવીરજી સિદ્ધિ વર્ષે તે સર્વેને મારી અનંતી કેડાણ કેહવાર ત્રિકાળવંદના હે જે. શ્રી સિદ્ધાચળજી ઉપર આદીશ્વરજી પર્વ નવાણું વાર સમેસર્યા, અનંત લાભ જાણી, વળી અનંત જીવ મુકિત વર્યા. વળી જિનબિંબ ઘણું છે, તે સર્વેને મારી અનંતી કેડાણ કડવાર ત્રિકાલવંદના હેજે. હવે દ્રવ્ય જિન તે તીર્થકર પદવી જોગવીને, પિતાના શાસનને પરિવાર લઈને મુક્તિ માં વિરાજે છે, તે સર્વેને મારી અનંતી કોડાણ કેડવાર ત્રિકાલવંદના હેજે. વળી આવતે કાળે તીર્થકરપદવી પામશે તે શ્રેણિક રાજાના જીવ પ્રમુખને મારી અનંતી દોડાણ ક્રેડવાર ત્રિકાલવંદના હેજે. વળી મારા જીવને નિગાદમાંથી બહાર કાઢો તે સિદ્ધના જીવને માહરી અનંતી ક્રેડાણ દોડવાર ત્રિકાલવંદના હા. હવે ભાવ જીણા સમવ સરણફાર ” સસરણને વિષે વિશ હિર
For Private And Personal Use Only