________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર શરણ કરવાં, પાપકાર્યોની નિંદા કરવી અને નિચે સુકૃતની અનુમંદના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મિક્ષના કારણભૂત છે, માટે તેની નિરંતર ઉપાસના કરવી. ૧૦
अरिहंतसिद्धसाहू, केवलिकहिओ सुहावहो धम्मो। एए चउरो चउगइ हरणा सरणं लहइ धन्नो ॥ ११ ॥
અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળાએ કહેલું સુખ આપનાર ધર્મ આ ચાર શરણ છે, તે ચાર ગાંતને નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૧
अह सो जिण भत्तिभर-च्छरंत. रोमंचकंचुकरालो । पहरिसपणउम्मीसं, सीसंमि कयंजली भणइ॥१२॥
8 મહિ,
For Private And Personal Use Only