________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર, ક્ષીરસમુદ્ર, દેવગતિમાંથી આવેલા તીર્થ કરની માતા વિમાન, અને નરકમાંથી આવેલા તીર્થકરને માતા ભવન દેખે, રત્નને ઢગલે અને અગ્નિ-એ ચૌદ સ્વપન સર્વ તીર્થકરોની માતા તેમને ગર્ભમાં આવતાં દેખે. ૮ ___ अमरिंदनरिंदमुणिंद-बंदियं 4. दिउं महावीरं । कुसलाणुबंधिबंधुरमज्झयणं कित्तइस्सामि ॥ ९॥
દેવતાના ઈ. ચક્રવર્તી રાજા અને મુનીધરેથી વંદન કરાએલા એવા મહાવીરસ્વામીને વંદન કરીને મને પમાડનાર સુંદર ચઉચરણ નામનું અધ્યયન કહીશ. ૯
चउसरणगमण दुकड-गरिहा सुकडाणुमोयणा चेव। एस गणो श्रणवरयं, कायव्वो कुसुलहेउत्ति॥१०॥
For Private And Personal Use Only