________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ser
दुख्खमि मए ठविया, तेविज्हुतिविहेण खामेमि ॥ १८ ॥
વળી ચક્ષુન્દ્રિય ઘ્રાણેન્દ્રિય શ્રોત્ર દ્રિયના વશમાં પડેલા મેં' જે જીવાને દુ:ખને વિષે પાડયા તેને પણ હું' માવું છું... ।। ૧૮ । अक्कभिऊण आणा,
कराविया जेउ माणभंगेण ।
तामसभाव गएणं,
तेविय तिविहेण खार्मोम ॥ १९ ॥
વળી મારે જીવે માનભગથી ધના વશથી આક્રમણ ( દબાવી ) કરીને જે જીવાને મારી આજ્ઞા મનાવી તેને પણ હું ખમાવુ છુ ૧૯ सामित्तं लहीऊणं, जे बद्धा घाइयाय मे जीवा ।
For Private And Personal Use Only