________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तंपिय तिविहेण खामेमि ॥४॥
વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના છને પરસ્પર મસળવું, ચરવું, ફેકવું, મારવું આદિથી દુ:ખ દીધું હોય તેને પણ હું ખાવું છું. ૪ निद्दयपरमाहम्मियरूवेणं जं कयाइं दुकाई। जीवेण जणियाई, मुढेणं तंपि खामेमि ॥ ५ ॥
નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનારા ( પરમાધામીના ભાવમાં) મૂઢ અજ્ઞ મારા જીવે નારકીના જીવને દુઃખ દીધું હોય તેને પણ હું ખાવું છું. ૫ हा हा तइया मुढो, न याणिमो जं परस्स दुकाई।
For Private And Personal Use Only