________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/૪
અર્થ-હે ચિત્ત તને સેવાની મરજી થતી હોય તે લક્ષ્મીપતિ નું સેવન કર. વિયાર કરવાનું મન હોય તે વિષ્ણુ વિષે વિ ચાર કર. બેલવાની જે મરજી હોય તે હરિના ગુણ ગા. અને સુવાની મરજી હોય તે અખંડ મોક્ષ સુખમાં સુઈ જા. ૨૦ __ भवग्रीष्मप्रौढातपनिवहसन्तप्तवपुषो बलादुन्मूल्य द्रानिगडमविवेकव्यतिकरम् ॥ विशुद्धेऽस्मिनात्मामृतसरसि नैराश्यशिशिरे विहंगास्ते दूरीकતસ્વસ્ટિાર અતિનઃ | ૨૧ છે
અર્થ-કામ ક્રોધાદિકનું જાળ દુર કરનારા સુકૃતિઓ સંસાર રૂપી ગ્રીષ્મનાતુના સખત તડકામાં શરીર તપી ગયાથી અવિવે ક રૂપી બેડી તેડી નિરાશપણાથી ઠંડા આત્મા રૂપી અમૃતના તળાવમાં પક્ષી રૂપ છે. ૨૧ __बंधोन्मुक्तैः खलु मखमुखान् कुर्वते कर्मपाशानंतःशांत्य मुनिशतमतानल्पाचंता भजति ॥ तीर्थे मजन्त्यशुभजलधेः पारमारोढुकामाः सर्व प्रामादिकमिह भवे भ्रान्तिभाजां नराणाम् ॥ २२॥
અર્થબંધથી છુટવા યજ્ઞ વગેરે કર્મના પાશલા બનાવે છે, અંત:કરણની શાંતિ સારૂ સેકડો મુનિના મત વિષે માટી ચિંતા ધરે છે. અને પાર પામવા સારૂ અશુભ સમુદ્રના તીર્થોમાં ડુબે છે.આ સઘળી આ સંસારમાં ભ્રાંતિ પામેલા મનુષ્યની ગફલત છે. ૨૨
प्रथमं चुम्बितचरणा जवाजानूरुनाभिहृदयानि ॥ आलिंग्य भावना मे खेलतु विष्णोर्मुखान
માયામ ! ૨ રૂ.
For Private And Personal Use Only