________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૫ पथ-डे सुरी, 31 सुंदरता, अनुपम शीण, विक्ष ણ વિનય અને સાર્થક નીતિ એ સઘળા ગુણે તારા સ્વર્ગમાં ચાલી જવાથી અનાથ થઈ ગયા. ૧૪
कात्या सुवर्णवरया परया च शुद्धया नित्यं स्विकाः खलु शिखाः परितः क्षिपन्तीम् ॥ चेतोहरामपि कुशेशयलोचने त्वां जानामि कोपकलु. षो दहनो ददाह ॥ १५॥
અર્થ–સુવર્ણ સરખી કાંતિ અને ઘણી શુદ્ધિથી પિતાની (અ. ગ્નિની) શિખાઓને નિત્ય તિરસ્કાર કરનારી તને, મનહર છતાં દોધ કરી અગ્નિએ બાળી દીધી એમ જાણું છું. ૧૫ ___ कर्पूरवर्तिरिव लोचनतापहन्त्री फुल्लाम्बुजस्त्रगिव कण्ठसुरखैकहेतुः ॥ चेतश्चमत्कृतिपदं कवितेव रम्या नम्या नरीभिरमरीव हि सा विरेजे ॥१६॥
અર્થ-કપુરની વાટની પેઠે નેત્રના તાપને હરનારી, ખીલેલા કમળની માળાની પેઠે કંઠને સુખ આપનારી, કવિતાની પેઠે ચિત્તને ચમત્કાર દેનારી અને સિઓએ નમવા લાયક તે સ્ત્રી પરી સરખી શેભતી હતી. ૧૬
स्वप्नान्तरेऽपि खलु भामिनि पत्युरन्यं या दृष्टवत्यसि न कंचन साभिलाषम् ॥ सा सम्प्रति प्रचलिताऽसि गुणैर्विहीनं प्राप्तुं कथं कथय हन्त परं पुमांसम् ॥ १७॥
અર્થ–હે સ્ત્રી, સ્વમમાં પણ પતિ સિવાય બીજા કોઈ સામુ
For Private And Personal Use Only