________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગમાં ચાલી નિકળી એ સંભારી મારૂ હૃદય સેંકડે પ્રકારે ફાટી જાય છે. ૫ निर्दूषणा गुणवती रसभावपूर्णा सालंकृतिः श्रवणमंगलवर्णराजिः ॥ सा मामकीनकवितेव मनोभिरामा रामा कदापि हृदयान्मम नापयाति ॥६॥
અર્થ-દૂષણ વિનાની, ગુણવાળા રસભાવથી પૂર્ણ, અલંકારવાળી, અને કાનને મધુર લાગે એવા શબ્દવાળી મનોહર મારી કવિતા સરખી તે સ્ત્રી કેઈ દિવસ મારા હૃદયમાંથી ५सती नथी.
चिन्ता शशाम सकलापि सरोरुहाणामिंदोश्च बिम्बमसमां सुषमामयासीत् ॥ अप्युद्गतः कलकलः किल कोकिलानां प्राणप्रिये यदवधि त्वमितो गतासि ॥७॥
અર્થે-હે પ્રાણ પ્યારી, અહીંથી તું જયારે ચાલી નીકળી,ત્યારથી કમળની સઘળી ચિંતા શાંત થઈ, ચંદ્રનું બિંબ ઘણું શેભા પામ્યું અને કોયલનો ટહુકો ઘણો થવા લાગ્યો મતલબ કે કમળથી અને ચંદ્રથી તારા મુખની શોભા ઘણી હતી અને તારો સ્વર કેયેલ કરતાં પણ સુંદર હતા. ૭
सौदामिनीविलसितप्रतिमानकाण्डे दत्वा कियन्त्यपि दिनानि महेन्द्रभोगान् ॥ मन्त्रोझ्झितस्य नृपतरिव राज्यलक्ष्मीर्भाग्यच्युतस्य करतो मम निर्गताऽसि ॥८॥
For Private And Personal Use Only