________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
प्रभातसमयप्रभां प्रणयनिन्हुवाना रसादमुष्य निजपाणिना शममीलयल्लीलया ॥ अयं तु खलु पद्मिनीपरिमलालिपाटञ्चरो रवेरुदयमध्यगादधिकचारुतैर्मारुतैः ॥ ५८ ॥
અર્થ–સવારને ઉજેસ પતિની નજરે ન પડે એવું ધારી પતિની સાથે પિઢેલી સ્ત્રીએ સ્નેહને ભાવ બતાવી પિતાનો હાથ તેની આંખેપર મુકે એટલામાં કમળના સુગંધને હરનાર પર્વનોથી તેના પતિને સૂર્ય ઉગવાની ખબર પડી. ૫૮
विदूरादाश्चर्यस्तिमितमथ किंचित् परिचयादुदंचचांचल्यं तदनु परिविस्फारितरुचि ॥ गुरूणां संघाते सपदि मयि याते समजनि त्रपाघूर्णत्तारं नयनमिह सारङ्गजशः ॥५९॥
અર્થ-ગુરૂ વર્ગમાં બેઠેલી સ્ત્રી પાસે મારૂં જવું થતાં છેટેથી તે સ્ત્રીનું નેત્ર આશ્ચર્યથી નિશળતાવાળું, જરા ઓળખાણ પડ્યા પછી ચંચળતાવાળું, રુચિવાળું અને પછી લાજતી ઘુમતી કીકીવાળું થયું. ૫૯ ___ कपोलावुन्मीलत्पुलकनिकुरम्बौंमयि मनाङ्मृश त्यन्तःस्मेरस्तबकितमुखाम्भोरुहरुचेः ॥ कथङ्कार शक्याः परिगदितुमिन्दीवरदृशो लसद्दाक्षानिर्य्यद्रसभरसपक्षा भणितयः ॥६॥
અર્થ-રોમાંચવાળાં કપાળ (લમણા)ને મેં સ્પર્શ કર્યો તેથી અંદર જરા હસવું આવેલ છે. અને રાજીપામાં ચેહેરે થે છે
For Private And Personal Use Only