________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કે,
૫૦ નનીનપ્રિયઃ છે રૂઝ છે ' અર્થ-નવી જવાની છુટવાથી અત્યંત શંકાવાળી અર્મ શીળ, શિર્ય, બળ અને કાંતિથી લેભાએલી સીતાજીના નેત્રકમળની શોભા રામચંદ્રને જોઈ સંકોચ તથા વિકાસ પામે છે. ૩૪
अधिरोप्य हरस्य हन्त चापं परितापं प्रशमय्य बान्धवानाम् ॥परिणेष्यति वा नवा युवायं निरपायं मिथिलाधिनाथपुत्रीम् ॥ ३५॥
અર્થ-શંકરના ધનુષને દોરી ચડાવી બાંધના પરિતાપને શમાવી, રામ, મિથિલા નગરીના રાજાની પુત્રી સીતાને પરણશે કે નહીં એવી રીતે લેક શંકા કરવા લાગ્યા. ૩૫ भुजपञ्जरे गृहीता नवपरिणीता वरेण रहसि वधः ॥ तत्कालजालपतिता बालकुरंगीव वेपते नितરમ્ ૨૬
અર્થ-નવીન પરણેલી અને એકાંતમાં પતિએ આલિંગન કરેલી સ્ત્રી, તરત જાળમાં પકડાએલી હરિની બાળકીની માફક અત્યંત કપ છે. ૩૬
उपनिषदः परप'ता गीतापि च हन्त मतिपथं नीता ॥ तदपि न हा विधुवदना मानससदनाહિરે છે રૂ૭
અર્થ-ઉપનિષદોને પાઠ કર્યો, ગીતાજી પણ સારી પેઠે વિચાય તે પણ ચંદ્રવદની મનરૂપ ઘરથી બાહેરનિકળતી નથી.૩૭
For Private And Personal Use Only